Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : સતત વધતાં જતાં તાપમાનનાં કારણે જીલ્લાનાં રહીશો ત્રાહિમામ .

Share

હવે ભરૂચ જીલ્લામાં વરસાદ વિદાય લઈ રહ્યો છે. ત્યારે ધીમા પગલે ઠંડીની મોસમની શરૂઆત થવી જોઈએ તેના બદલે ભરૂચ જીલ્લામાં ગરમી વધી રહી છે. હવામાન ખાતાનાં જણાવ્યા અનુસાર આજે તા.3-10-2020 નાં રોજ મહત્મ તાપમાન 34 ડિગ્રી કરતાં વધુ નોંધાયું હતું. આ તાપમાન 35 ડિગ્રી સુધી પહોંચે તેવી આગાહી હવામાન ખાતા તરફથી કરવામાં આવી છે. ત્યારે ઠંડીની મોસમ કેવી હશે અને કયારે શરૂ થશે તેનો વિચાર કરવો રહ્યો.

Advertisement

Share

Related posts

ભરૂચમાં પોલીસની ખોટી ઓળખાણ આપી છેતરપીંડી આચારનારી ગેંગ ઝડપાઈ

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે જન્માષ્ટમી નો કાર્યક્રમ ધામ ધુમ થી ઉજવવામાં આવ્યો.

ProudOfGujarat

યુપીએલ યુનિવર્સિટી દ્વારા “ડ્રોન – એક મહાન કારકિર્દી વિકલ્પ” વિષય પર પરિસંવાદ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!