Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સબજેલમાં ગાંધી જયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવ્યો.

Share

ભરૂચની સબજેલ ખાતે ગાંધી જયંતિ નિમિત્તે નારાયણ વિદ્યાવિહાર ભરૂચનાં રમેશભાઈ દ્વારા ગાંધીજીની આત્મકથા, સત્યનાં પ્રયોગો, ગાંધી મૂલ્યો, ગાંધીજીનાં આદર્શ પ્રવચનોં વિષે પ્રવચન આપવામાં આવ્યું હતું. શિક્ષક વિરેન્દ્ર રાણાએ પ્રાર્થના રજૂ કરી હતી. જયારે જેલ અધિક્ષક આઇ.વી. ચૌધરીએ ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી વંદન કર્યા હતા. આ પ્રસંગે 300 જેટલા કેદીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લાની મોરવા હડફ તાલુકાની દાંતીયાવર્ગ ગામની પ્રાથમિક શાળાના વિધાર્થીઓ શા માટે મોબાઇલમાં ગેમ રમે છે ? જાણો

ProudOfGujarat

ડાંગ જિલ્લાના સુબીર તાલુકાની બે શાળા ઝોન કક્ષાના વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શનમાં ભાગ લેશે.

ProudOfGujarat

સુમિત સેઠીએ ગણેશ ચતુર્થી ગીત “જય દેવ 2.0” ની સફળતા પછી નૂરન સિસ્ટર્સનો આભાર માન્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!