Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : ડુંગરી કબ્રસ્તાનથી પાણીની ટાંકી સુધીનાં રસ્તાનું લોકાર્પણ કરાયું.

Share

ભરૂચ નગરનાં વોર્ડ નં.2 માં સમાવેશ પામતા ડુંગરી કબ્રસ્તાનથી જૂની ટાંકી સુધીનો નવો રસ્તો તૈયાર કરવામાં આવ્યો હતો. રસ્તો તૈયાર કરવામાં ભરૂચ નગરપાલિકા તેમજ સ્થાનિક રહીશો અને વિદેશમાં રહેતા રહીશો દ્વારા યોગદાન આપવામાં આવ્યું હતું. રસ્તાનાં લોકાર્પણ સમયે સ્થાનિક રહીશો, નગરપાલિકાનાં સભ્યો સમસાદઅલી સૈયદ, ઇબ્રાહિમ કલકલ, હેમેન્દ્ર કોઠીવાલા, મુમતાઝ પટેલ, ફૈઝ શેખ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

વડોદરાના આજવા રોડ પર જૂથ અથડામણમાં એક યુવકનું મોત.

ProudOfGujarat

નર્મદાના બીટીપી અધ્યક્ષ ચૈતર વસાવાની ધરપકડ કરવા ભાજપા અને બોગજ ગ્રામજનોની માંગ.

ProudOfGujarat

અમરાવતી ખાડીમાંથી એક યુવાનનો વિકૃત મૃતદેહ મળી આવતા સનસનાટી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!