Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં આજરોજ વધુ 20 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2178 થઈ.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટિવ દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે સતત વધી રહી છે. તા. 1-10-2020 નાં રોજ કોરોના પોઝીટિવ દર્દીઓમાં 20 દર્દીઓ વધતાં કુલ આંક 2178 થયો હતો. જીલ્લામાં કોરોનાની સંખ્યા વધતી જતી હોવાથી ચિંતાનો વિષય બન્યો છે જેથી લોકોએ વધુ સાવચેત રહેવાની જરૂર છે. ભરૂચ જીલ્લામાં 2178 પોઝીટિવ કેસ પૈકી 1922 વ્યક્તિઓ સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે. આરોગ્ય ખાતાનાં જણાવ્યા અનુસાર કુલ 29 દર્દીનાં મોત થયા છે. આજરોજ ભરૂચ જિલ્લાના 227 વ્યક્તિઓ સારવાર હેઠળ છે.

Advertisement

Share

Related posts

ખેડા : રોહીસા ગામના સરપંચના પતિ રૂ. બે લાખની લાંચ લેતા એસીબી એ ઝડપી પાડયા.

ProudOfGujarat

લીંબડી ખાતે આવેલા શાક માર્કેટમાં સાંજના સમયે આખલાનો અખાડો જોવા મળતા લોકોમાં ભયનો માહોલ…

ProudOfGujarat

પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને 10 લાખથી વધુના મુદ્દા માલ સાથે ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!