Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં બપોરનાં સમયે વરસાદી ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક ફેલાય.

Share

ભરૂચ પંથકમાં બપોરના સમયે વરસાદી ઝાપટું વરસ્યું હતું. જેના કારણે કેટલોક સમય વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી. આજે તા. 29/9/2020 ના રોજ બપોરના સમયે વરસાદનું ઝાપટું વરસ્યું હતું. તીવ્ર પવન ફૂંકાયા બાદ વરસાદી ઝાપટું માત્ર ગણતરીના સમય માટે વરસ્યું હતું. પરંતુ આ વરસાદના પગલે વાતાવરણમાં થોડા સમય માટે ઠંડક ફેલાઈ ગઈ હતી. જોકે કેટલાક એવુ માની રહ્યા છે કે હવે વરસાદ વિદાય લઇ રહ્યો છે અને જતા જતા વરસાદ ઝાપટા રૂપી ચમકારો બતાવી રહ્યો છે.

Advertisement

Share

Related posts

નડિયાદ કપડવંજ રોડ પર બે બાઈક વચ્ચે અકસ્માત થતાં એકનું મોત.

ProudOfGujarat

ગુજરાતમાં વારંવાર પેપર ફૂટવાની ઘટનાઓને લઈ કોંગ્રેસ આક્રમક બની, ભરૂચ કલેકટરને અપાયું આવેદનપત્ર

ProudOfGujarat

પંચમહાલ LCBની ટીમે ટાટાસુમો ગાડીમાં કતલખાને લઇ જવાતા પાંચ ગૌવંશને બચાવ્યા. એક ઇસમની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!