Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : મહંમદપુરા લાલવાડી નજીક અનાજ ભરેલી ટ્રક ગટરમાં ખાબકી.

Share

ભરૂચ નગરમાં મહંમદપુરા વિસ્તારમાં વેપાર માટે મુખ્ય બજાર છે જ્યાં જથ્થાબંધ વેપારીઓની દુકાનો અને ગોડાઉન આવેલા છે ત્યાં રસ્તા પર ખુલ્લી ગટરો હોવાના પગલે વારંવાર ટ્રકો ગટરમાં ખબકે છે. જેના કારણે વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આજે આમદવાદથી ચોખા ભરેલ ટ્રક ભરૂચનાં મહંમદપુરા લાલવાડી નજીક વેપારીને ત્યાં આવી હતી પરંતુ આ ટ્રક ગટરમાં પડતાં ટ્રકને કાઢવા ક્રેનની વ્યવસ્થા કરવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પાણી ન હતી.વેપારીનાં જણાવ્યા અનુસાર નન્નુમિયા વિસ્તારમાં આવેલા ગટરોમાં વારંવાર ટ્રક ફસાવવાની ઘટનાઓ બની રહી છે જે ખૂબ ચિંતાજનક બાબત છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા : નર્મદા જિલ્લામાં ટીમરૂ વૃક્ષોની જાતિ લુપ્ત થવાને આરે.

ProudOfGujarat

મોરબી ઝુલતા બ્રિજ દુર્ઘટનામાં મૃતકોના પરિવારને 10 લાખ ચૂકવવા હાઈકોર્ટનો આદેશ

ProudOfGujarat

યાત્રાધામ પાવાગઢ ખાતે બળજબરી પુર્વક પૈસા પડાવતા કિન્નરોને પોલીસે ઝડપી પાડ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!