Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

ભરૂચ તાલુકાના ટકારીયા ગામના મૂળ વતનીઓ પર સાઉથ આફ્રિકામાં કાળિયાઓ દ્વારા ગોળીબાર કરી લૂંટી લેવાયા

Share

ભરૂચ તાલુકાના ટકારીયા ગામના મુળ વતની અને છેલ્લા આશરે 20 વર્ષો થી સાઉથ આફ્રિકાના ગીયાની ટાઉન પાસે કાળિયાઓ દ્વારા ગોળીબાર કરી લૂંટી લેવાયા હોવાની ઘટના બની હતી.
આ બનાવ અંગે વિગતે જોતા સાઉથ આફ્રિકા ના વેન્ડા પાસે ગીયાની ખાતે દુકાન ધરાવતા ભરૂચ તાલુકાના ટકારીયા ના મુળ વતની અને હાલ ગીયાની ખાતે રહેતા મયુદ્દીન બોખા, હુસેન યુસુફ બાપા, અને અબ્દુલ પ્રેમજી ગીયાની ખાતેની દુકાન બંધ કરી તેમના ઘરે કારમાં જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં કાળિયાઓ એ તેમને કારમાં આવી ગનની નોક પર બાનમાં લીધા હતા. તેમજ સંખ્યા બંધ ફાયરિંગ કરી તેમને જંગલમાં લઇ જઈ લૂંટી લીધા હતા. બનાવ બાદ કાળિયાઓ ફરાર થઈ ગયા હતા. ફાયરિંગ માં મયુદ્દીન બોખા ને ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે.

Advertisement

Share

Related posts

ભરુચનાં ગોડીજી પાર્શ્વનાથ જિનાલય ખાતે જૈનાચાર્ય શ્રીમદ્વિજય રત્નસુંદર મહારાજ એ પ્રવચન કર્યું

ProudOfGujarat

ઝઘડિયા જીઆઇડીસીમાં જાહેરનામાનો ભંગ કરી કામદારોને લઈ જતી બે ઈકો ગાડી ઝઘડિયા પોલીસે જપ્ત કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી.

ProudOfGujarat

ભરૂચ ના ફાટાતળાવ થી ગાંધીબજાર ચોક તરફ જવાના માર્ગ ઉપર પાણી વચ્ચે ખાડા માં આઇસર ટેમ્પો ફસાયો હતો.જેના કારણે રસ્તા પર અવર જવર કરતા વાહન ચાલકોને મુશ્કેલીઓ પડી હતી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!