-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ ના મનુબર રોડ ઉપર આજ રોજ સાંજ ના સમયે અચાનક એસ ટી બસે પલ્ટી મારી રોડ સાઈડ ના ખાડા માં પડતા ભારે અફરાતફરી નો માહોલ એક સમયે સર્જાયો હતો…..
એસ ટી બસ પલ્ટી મારતા એક સમયે ભરૂચ મનુબર મેં જોડતા માર્ગ ઉપર ભારે ટ્રાફિક જામ ની સ્થિતિ સર્જાઈ હતી. જોકે સમગ્ર ઘટના માં મોટી જાનહાની ટળી હતી અને ત્રણ થી ચાર મુસાફરો ને નાની મોટી ઈજાઓ પહોચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે નજીક ની હોસ્પિટલ ખાતે ખસેડાયા હોવાનું જાણવા મળ્યું હતું
હારૂન પટેલ




