Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : ઉપરવાસમાંથી પાણીની આવક થતા આજે સવારે ૧૦:૩૦ વાગ્યાએ નર્મદા ડેમની સપાટી ૧૩૬.૫૮ સુધી પહોંચી.

Share

ચાલુ વરસાદની સીઝનમાં ગુજરાતમાં ભારે માત્રમાં વરસાદ પડયો છે ભારે વરસાદ પડતા ગુજરાત મોટા ભાગના નાના મોટા ડેમ ચેકડેમ નાળા ઉભરાયા છે નર્મદા ડેમને સંપૂર્ણ ભરીને ગુજરાત સરકાર દ્વારા વડાપ્રધાન મોદીના જન્મદિને ભેટ આપવામાં આવી હતી. હાલ મધ્યપ્રદેશમાંથી પાણીની આવકના પગલે સરદાર સરોવર નર્મદા બંધના ૧૦ દરવાજા ખોલી ૧ લાખ ૬૨ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઇ રહ્યું છે.

નર્મદા બંધમાં ઉપરવાસમાંથી ૧ લાખ ૩૨ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઇ રહી છે સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટી ૧૩૬.૫૮ મીટરે પહોંચી છે. હાલ ડેમના ૧૦ દરવાજા ખોલી ૧ લાખ ૯૦ હજાર ક્યુસેક જેટલું પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે. ડેમના તમામ વીજ મથકો ચાલુ છે અને રોજ કરોડો રૂપિયાનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.

Advertisement

રાજપીપળા : આરીફ જી કુરેશી


Share

Related posts

ભરૂચ અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે ગૌ પૂજન કરી કર્મચારી દિવસની ઉજવણી કરાઇ

ProudOfGujarat

નર્મદાના નિનાઈ ધોધનું અનુપમ સૌંદર્ય ચોમાસમાં સોળે કળાએ ખીલ્યું.

ProudOfGujarat

આજે રાજપીપળા શહેરનાં વેપારીઓ અને તંત્ર વચ્ચે બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!