બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા ના પાલેજ ગામ પાસે ના માકણ ગામ નજીક રસ્તા ની કામગીરી દરમ્યાન મુકવામાં આવેલ ડામર ની ગાડી માં અચાનક ભીષણ આગ લાગતા ભારે દોઢધામ મચી હતી…….
સમગ્ર ઘટના અંગે ની જાણ ભરૂચ ફાયર વિભાગ માં કરવામાં આવતા ફાયર ના કર્મીઓ એ તાત્કાલિક લાઇ બમ્બા સાથે ઘટના સ્થળે દોડી જઇ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
હારૂન પટેલ

