Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ABC સર્કલ પાસે ચોરીનાં 13 મોબાઈલ સાથે એક ઈસમ ઝડપાયો.

Share

ભરૂચ નજીક ABC સર્કલ પાસે સી ડિવીઝન પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મુજબનો વ્યક્તિ પકડાયો હતો. મોટર સાયકલ પર પસાર થતાં આ વ્યક્તિને રોકી તેને પૂછપરછ કરતાં તેનું નામ યામિન અલ્તાફ ઇબ્રાહિમ પટેલ રહે. સરનાર મૂળ રહે. કોસાડ સુરત હોવાનું જણાયું હતું. તેની પાસેથી બેગમાં જુદીજુદી કંપનીનાં ચોરીનાં મનાતા મોબાઈલ નંગ 13 કિં. રૂ.1,12,000 ઝડપાયા હતા. આ કામગીરી સી ડિવીઝનનાં પી.આઇ. ઉનડકટ અને તેમની ટીમે કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લામાં સી.એન.જી. ના પંપો બંધ રહ્યા રિક્ષાચાલકો તેમજ વાહન ચાલકોને પડી મુશ્કેલી

ProudOfGujarat

જ્યોર્જિયા એન્ડ્રિયાનીના સિઝલિંગ દેખાવે ફરીથી ધ્યાન આકર્ષિત કર્યું

ProudOfGujarat

વડોદરાના અકોટા વિધાનસભા બેઠક ઉપર જોવા મળી મહિલા પ્રાદ્યાપિકાની અનોખી ફરજપરસ્તી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!