Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : દહેજ ચોકડી પાસે મૃત હાલતમાં એક વ્યક્તિની લાશ મળી આવી.

Share

ઉદ્યોગોથી ધમધમતા એવા દહેજ ચોકડી વિસ્તારમાં એક વ્યક્તિનું મોત નીપજયું હતુ. જે અંગે જોતાં દહેજ ચોકડી પાસે જલારામ હોટલ પાછળ રાજેશ બાલુભાઈ રાઠોડ ઉં.વ 30, રહે.નવા વાડિયા દહેજ, મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ બનાવ અંગે દહેજ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી, મોત કયાં કારણોસર નીપજયું તે તપાસનો વિષય બની ગયો છે.

Advertisement

Share

Related posts

જિલ્લાના ઔદ્યોગિક એસોસીએશનો / ઉદ્યોગકારોની પડતર નીતિ વિષયક કે વ્યક્તિગત પ્રશ્નોની વિગતો મોકલવા અનુરોધ

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોના ના 24 પોઝિટિવ કેસ નોંધાયા

ProudOfGujarat

શહેરાનગરમા વેપારીઓને ત્યા લીબોળી વેચી ગ્રામીણો મેળવી રહ્યા છે આવક

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!