Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચમાં આજરોજ વધુ 18 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1957 થઈ.

Share

ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. આજે તા 21/9/2020 ના રોજ કોરોના પોઝિટિવ 18 દર્દીઓ ઉમેરાતા કુલ 1957 કોરોના પોઝિટિવ દર્દી જિલ્લામાં નોંધાયા હતા. ભરૂચ જિલ્લામાં દરરોજ કોરોના પોઝિટિવ દર્દી વધી રહ્યા છે આજે પણ તા 21/9/2020 ના રોજ નવા 18 કોરોના પોઝિટિવ દર્દી જણાયા હતા. જોકે બિનસત્તાવાર આંક વધુ હોય તેમ જણાઈ રહ્યું છે. ભરૂચ જિલ્લામાં કુલ 1957 કોરોના પોઝિટિવ દર્દી થયા છે જોકે રોજ જે 20 કરતા વધુ કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા આવતી હતી તેના કરતા આજે કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા ઓછી આવેલ છે. ભરૂચ જિલ્લામાં હવે ખુબ મોટી સંખ્યામાં લોકો ઘરે જ સારવાર લઇ રહ્યા છે ઓક્સિજન લેવલ ઓછું થાય ત્યારે જ હોસ્પિટલમાં જતા હોવાનું જાણવા મળેલ છે.

Advertisement

Share

Related posts

હઝરત બાવાગોર દરગાહનો ચસ્મો (પાણીનો કુંડ) તા.૨૨ મીને ગુરુવારના રોજ વધાવવામાં આવશે.

ProudOfGujarat

ઇલેક્ટ્રિક વ્હીકલમાં આગના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યાં, વધુ એક EV શોરૂમમાં લાગી આગ.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે દાંત રોગ નિદાન શિબિર યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!