Proud of Gujarat
FashionFeaturedGujarat

ભરૂચ : વાગરાનાં સુવા ગામ ખાતેથી 11 જુગારીઓને રંગે હાથ ઝડપી પાડતી દહેજ પોલીસ.

Share

વાગરા તાલુકાનાં વિવિધ ગામો ખાતે જુગારની બંધી વધી ગઈ છે ત્યારે સુવા ગામ ખાતે દહેજ પોલીસે જુગાર રમતા 11 જુગારીઓને રંગે હાથ ઝડપી પાડયા હતા. આ અંગે વિગતે જોતાં દહેજ પોલીસને મળેલ બાતમી અનુસાર સુવા ગામે રામદેવ ફળિયામાં ખુલ્લી જગ્યામાં રેઈડ કરતાં (1) દીપસંગ મગનભાઇ ગોહિલ (2) દિલિપ ભરતભાઈ ગોહિલ (3) રાયજી શનુભાઈ રાઠોડ (4) નવનીત ઉદેસીગભાઈ ગોહિલ (5) પ્રવિણ ધીરમભાઈ ગોહિલ (6) બળવંત રામસંગભાઇ ગોહિલ (7) શૈલેષ રાયસંગભાઈ ગોહિલ (8) બાધર ફતેસંગભાઈ ગોહિલ (9) યુવરાજ ભાઇલાલભાઈ ગોહિલ (10) ધર્મેન્દ્રભાઈ રાજેન્દ્રભાઈ નાઈ (11) દિલિપ ફતેસંગભાઈ મકવાણા નાઓને જુગાર રમતા ઝડપાયા હતા. જેમની અંગ ઝડતીનાં રોકડ રૂ.40,000 તથા દાવ પરનાં 19,210, મોબાઈલ નંગ 8 કિં રૂ. 23,000 મળી કુલ રૂ. 82,210 ની મત્તા દહેજ પોલીસે ઝડપી પાડી હતી.

Advertisement

Share

Related posts

વડોદરામાં રેંટિયા બારસ નિમિત્તે ભારત સ્કાઉટ્સ & ગાઈડ સંઘ દ્વારા કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : કમોસમી વરસાદથી થયેલ નુકશાનના વળતરની માંગ સાથે ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવાયુ.

ProudOfGujarat

સુરેન્દ્રનગર-લીંબડીના એ.ડી.જાની રોડ પર સ્કૂટર લઇ ને જતા વેપારીને મારમારી લૂંટી લેવાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!