Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાઇપર સાપ પકડાતા ભયનો માહોલ સર્જાયો જાણો ક્યાં…???

Share

વરસાદની મોસમમાં ભરૂચ જિલ્લામાં સાંપ, અજગર, મગર જેવા જળચર અને શરીર સૃપ જીવ જંતુઓ અને જાનવરો ઝડપાય રહ્યા છે. આજરોજ આસુતોષ સોસાયટી માં અત્યંત ઝેરી ગણાતા એવા વાઈપર સાંપ ઝડપાયો હતો. આશુતોષ સોસાયટીના મકાનના વાળા માંથી વાઇપર સાપ જણાતા ભય ફેલાયો હતો. પરંતુ ગણતરીના સમયમાં કામધેનુ ગૌરક્ષા સમિતિના સભ્ય હરેશ બ્રહ્મભટ્ટ ને જાણ કરાતા વાઇપર સાંપ ને ઝડપી લેતા સોસાયટીના રહીશોમાં હાશકારો ની લાગણી ફેલાઇ હતી.

Advertisement

Share

Related posts

વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડતી અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ.

ProudOfGujarat

પાંચ વર્ષ પહેલા યુવતી ને ભગાડી જનાર યુવાન ને મદદ કરનાર પાંચ વર્ષ પછી ઝડપાયો

ProudOfGujarat

સ્વર્ગીય વડાપ્રધાન ઈન્દીરા ગાંધીની જન્મ જંયતી નિમિત્તે પુષ્પાજંલી અર્પણ કરાઈ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!