Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

ભરૂચ સી ડિવિઝન પોલીસે ચોરીના મનાતા 14 મોબાઈલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડયા

Share

ભરૂચ સી ડિવિઝન પોલીસ દ્વારા શિતલ સર્કલ ખાતે વાહન ચેકિંગ અને અન્ય પેટ્રોલિંગ થતું હતું તે સમયે ત્રણ વ્યક્તિઓ એક બેગ સાથે શંકાસ્પદ હાલતમાં જણાતા તેની તપાસ કરવામાં આવી હતી. સી ડિવિઝન પોલીસના સુત્રોના જણાવ્યા અનુસાર ત્રણ વ્યક્તિઓને ઝડપી તેની તપાસ કરતાં તેમની પાસેની બેગમાં ૧૪ જેટલા ચોરીના મોબાઇલ ફોન મળી આવ્યા હતા અલગ અલગ કંપનીના મોબાઈલ ફોનની કિંમત ૧૩૮૦૦૦ જેટલી થાય છે. જ્યારે આ ફોન સાથે ઝડપાયેલા આરોપીઓમાં વસીમ હનીફ શેખ,આસિફ ઉર્ફે અસફાક અસરફ જાતે શાહ, બંને રહે કોસાડ જીલ્લો સુરત અને બિલાલ અબ્દુલ રસીદ મૂળ રહે જંબુસર હાલ રહે સુરત હોવાનું જાણે એવો હતું.આ બનાવ અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસના પી.આઈ ડી.પી.ઉનડકટ તપાસ કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

અરવલ્લી જીલ્લા LCB એ પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનાલયમાંથી ગેસની બોટલ ચોરી કરતી બિલ્લા ગેંગના 5 ને દબોચ્યા, 16 બોટલ જપ્ત

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં મુખ્ય ધોરીમાર્ગ દુરસ્ત કરવા લાંબા સમયથી પાથરેલ મેટલથી હાલાકી.

ProudOfGujarat

જેસીઆઇ ભરૂચના પૂર્વ પ્રમુખ ઝોન વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!