Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચમાં આજરોજ વધુ 30 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1892 થઈ.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટિવ દર્દીઓમાં ભયંકર વધારો થઈ રહ્યો છે. ભરૂચ જીલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોઝીટિવ દર્દીઓ દરરોજ 20 ની અંદર નોંધાતા હતા જેના પગલે કોરોના અંકુશમાં હોવાનું લાગતું હતું. પરંતુ આજે તા.18-9-2020 નાં રોજ અચાનક કોરોના પોઝીટિવ દર્દીઓની સંખ્યામાં ભયંકર વધારો થયો હતો. આરોગ્યતંત્રનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર આજે કોરોના પોઝીટિવ દર્દીઓ 30 જેટલા નોંધાયા હતા જેના કારણે વહીવટીતંત્ર અને આરોગ્યતંત્ર દોડતું થઈ ગયું હતું.

Advertisement

Share

Related posts

MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પરીક્ષાના પહેલા જ દિવસે છબરડો

ProudOfGujarat

વડોદરાના કપુરાઈ ચોકડી નેશનલ હાઈવે પર ટ્રક પલટી જતાં વાહનોની કતાર લાગી.

ProudOfGujarat

ખેડૂત અગ્રણી દર્શન નાયકે માનવ હિતની રક્ષા કાજે કરી રજૂઆત..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!