Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ગુમ થયેલ સગીર વયનાં બાળકને શોધી કાઢતી દહેજ પોલીસ.

Share

ભરૂચ જીલ્લામાં સગીર બાળકો ગુમ થતાં હોવાનો બનાવો વધી રહ્યા છે. ત્યારે ભરૂચ જીલ્લાનાં વાગરા તાલુકાનાં જોલવા ગામ ખાતેથી ગત તા.16/9/2020 ના રોજ સગીર વયનો પુત્ર કોઈને કઈ કહ્યા વગર જતો રહ્યો હોય અથવા અપહરણ કરેલ હોય જે બાબતે દહેજ પોલીસ સ્ટેશન ખાતે અપહરણની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેથી પોલીસ દ્વારા સધન તપાસ કરવામાં આવી હતી અને ગુમ થનાર બાળકનાં ફોટા અને સંપર્ક સોશિયલ મીડિયામાં વાયરલ કરવાથી ભરૂચનાં રિક્ષા ચાલક રાહુલ મહેશભાઇ આહીરને ગુમ થયેલ બાળક ભરૂચનાં ઝાડેશ્વર ચોકડી ખાતેથી મળી આવ્યો હતો. જે દરમ્યાન બાળકની પૂછપરછ કરતાં જણાવ્યુ હતું કે તેને પિતા દ્વારા આજુબાજુના બાળકો સાથે થયેલ ઝધડા અંગે ઠપકો આપતા તે જતો રહ્યો હતો.

Advertisement

Share

Related posts

આફ્રિકા : કાંગોમાં નદીમાં હોડી પલટતાં 51 લોકોના મોત: 69 લોકો લાપતા

ProudOfGujarat

દાઉદી વ્હોરા સમાજનાં 53માં ધમૅ ગુરૂ ડો.સૈયદનાં આલીકદર મુફદલ સેફૂદ્દીનનાં જન્મદિન નિમિત્તે અંકલેશ્વર વ્હોરા સમાજ દવારા સ્કાઉટ બેન્ડ સાથે ભવ્ય ઝુલુશનુ આયોજન કરવામા આવ્યું હતું.

ProudOfGujarat

લીંબડીમાં આધારકાર્ડના અન્ય સેન્ટર બંધ રહેતા અરજદારોને મુશ્કેલી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!