Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં કરવામાં આવેલ આંતરિક બદલીઓ.

Share

ભરૂચ જીલ્લા પોલીસવડા દ્વારા જીલ્લામાં પી.આઇ. અને પી.એસ.આઇ. ની આંતરિક બદલીઓ કરવામાં આવી હતી. જે મુજબ એલ.આઇ.બી પી.આઇ. એફ.કે.જોગલની બદલી અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે જયારે પી.આઇ. ઓ.પી.સીસોદીયાની બદલી અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે જયારે પી.આઇ. આર.એન. કરમટીયાની અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનથી અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશન ખાતે જયારે કે.ડી.મંડોરાની બદલી અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ મથક ખાતેથી એલ.આઇ.બી. પી.આઇ. ખાતે કરવામાં આવી છે. જયારે પી.એસ.આઇ. ની બદલીની વિગત જોતાં પી.એન.વલવીની બદલી ઉમલ્લા પોલીસ સ્ટેશનથી અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન તેમજ શ્રીમતી વી.આર.ઠૂમ્મરની બદલી અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનથી ઉમલ્લા પોલીસ સ્ટેશન પી.એસ.આઇ. કે.એમ. ચૌધરીની બદલી અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનથી હાંસોટ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ જયારે જે.પી.ચૌહાણ હાંસોટથી અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે વહીવટી કારણોસર કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા ખાતે તા.૨૬ મી એ મુખ્યમંત્રી દ્વારા વીજ કંપનીના સબસ્ટેશનનું ઇ ખાતમુહૂર્ત કરાશે.

ProudOfGujarat

વરસાદી માહોલ વચ્ચે અંકલેશ્વર, પાનોલીના પ્રદુષણ માં વધારો જીપીસીબી દ્વારા સેમ્પલ લઈ કામગીરી હાથ ધરાઈ

ProudOfGujarat

ઝઘડિયા : નવી તરસાલી ખાતે જુગાર રમતા ઇસમોને ઝડપી પાડતી રાજપારડી પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!