Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : જંબુસર તાલુકાનાં કાવી ગામનાં બસ સ્ટેન્ડ નજીક દુકાનમાં આગ લાગી.

Share

ભરૂચ જીલ્લામાં અગમ્ય કારણોસર આગ લાગી હોય તેવા બનાવો બની રહ્યા છે. ત્યારે જંબુસર તાલુકાનાં કાવી ગામ ખાતે આગનો બનાવ બન્યો હતો. જેમાં એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક દુકાનમાં ભીષણ આગ લાગી હતી. ચાચા શોપિંગ સેન્ટરમાં આવેલ દુકાનમા આગ લાગવાનો બનાવ બન્યો હતો. માહિતી મુજબ ગેસ સિલિન્ડર લીકેજ થવાથી આ બનાવ બન્યો હતો. સ્થાનિક રહેવાસીઓએ ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડનાં જવાનોએ આગ કાબુમાં લેવા અંગેની કવાયત શરૂ કરી હતી.

Advertisement

Share

Related posts

રાજપીપળા પાલિકા સફાઈ કામદારો હવે સ્વચ્છતા સૈનિક તરીકે ઓળખાશે.સર્વાનુમતે લેવાયેલો નિર્ણય…

ProudOfGujarat

પંચમહાલમાં બોર્ડની ઉત્તરવહી તપાસણી શરૂ કરવામાં આવતાં કોરોનાને લઇને સેન્ટરોને પણ સેનેટાઇઝ કરાયા.

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની અભિલાષા ફાર્મા કંપનીમાં દુર્ઘટના સર્જાતા બે કામદારોના મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!