Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જીલ્લાનાં મૂળ વતનીને સાઉથ આફ્રિકાનાં વેન્ડા ખાતે લૂંટી લેવામાં આવ્યો.

Share

ભરૂચનાં મૂળ રહેવાસી એવા યુવાનો રોજીરોટી માટે સાઉથ આફ્રિકા વસવાટ કરી રહ્યા છે ત્યારે તેમની ઉપર ઉપરાચાપરી હુમલા થયા હોવાના બનાવો બની રહ્યા છે. વોરા સમની, કાવી અને ભરૂચ જીલ્લાની નજીક આવેલ સાંસરોદ ગામનાં યુવાનોને છેલ્લા સાત દિવસનાં સમય દરમ્યાન સાઉથ આફ્રિકા ખાતે લૂંટી લેવાયા હતા. આ લૂંટારુઓ સામાન્ય રીતે ઘાટક હથિયારો વડે હુમલો કરી લૂંટી લીવાની રીતરસમ ધરાવે છે.

આ બનાવ અંગે ઘેરા પ્રત્યાધાતો ભરૂચ જીલ્લામાં પડયા હોય તેમ ભરૂચ જીલ્લામાં આવેદનપત્ર પણ પાઠવાયા છતાં આવી ઘટના અટકતી ન હોય તેમ વેન્ડા સિટીમાં એક ભરૂચ જીલ્લાનાં એક યુવાનને લૂંટી લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે તેમજ સ્ટોરમાં કામ કરતાં મુંબઈનાં શખ્સને પણ બંદૂક બતાવી લૂંટી લીધો છે જેના વિડીયો વાઇરલ થયા છે.

Advertisement

Share

Related posts

બ્રહ્માકુમારી સંસ્થા દ્રારા એક યોગ પ્રશિક્ષણ શિબીરનુ આયોજન

ProudOfGujarat

રાજકોટના રાજવી મનોહરસિંહજી દાદાની 83 વર્ષે ચિરવિદાય,.

ProudOfGujarat

નવયુગ વિદ્યાલય પરિવાર તરફથી પુરગ્રસ્તઓ ને સહાય

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!