Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : પ્રોહિબિશનનાં ગુનામાં આઠ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી નેત્રંગ પોલીસ.

Share

ભરૂચ જીલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાનિ સૂચના અને ડી.વાય.એસ.પી. ચિરાગ દેસાઇનાં માર્ગદર્શન હેઠળ નેત્રંગ પોલીસે નાસતા ફરતા આરોપીને બાતમીના આધારે ઝડપી પાડયો હતો. પ્રોહિબિશનનાં ગુનામાં નાસતો ફરતો આરોપી રમેશભાઈ કરમસિંગભાઈ વસાવા રહે. તુંડી ઉમરપાડા જી.સુરત નાઓને નેત્રંગ ચોકડી વિસ્તારમાંથી ઝડપી પાડી કાયદેસરનિ કાર્યવાહી કરેલ છે.

Advertisement

Share

Related posts

વિરમગામ રાજમાર્ગો ભગવાન જગન્નાથ ની 36 મી ભવ્ય રથયાત્રા યોજાઇ ,હૈયે હૈયું દળાય એવી અઘઘ જનમેદની ઉમટી…

ProudOfGujarat

અંકલેશ્વર : રીગલ માર્કેટમાં આવેલ પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ ભભુકી ઉઠતા દોડધામ

ProudOfGujarat

સુરત : તક્ષશિલા અગ્નિકાંડમાં મોત થયેલાં 22 માસૂમના પરિવારજનો ન્યાય માટે ઝંખી રહ્યાં છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!