Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે ઈન્ડિજીનસ આર્મી ઑફ ઇન્ડિયા દ્વારા અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું.

Share

આજરોજ ઈન્ડિજીનસ આર્મી ઑફ ઇન્ડિયા (IAI) તારીખ 13/09/2020 ના રોજ UNO, દ્વારા વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે માનવસર્જિત આપદા ઉભી કરી નર્મદા નદીના સરદાર સરોવર ડેમમાંથી આયોજન વિના પાણી છોડવા મુકતા કાઢા વિસ્તાના ગામોમાં સફરુદિનગામ, ખાલફીયા, જુના બોરભાઠા તેમજ અન્ય ગામોમાં ભયંકર તારાજી સર્જાતા આજરોજ ઈન્ડિજીનસ આર્મી ઑફ ઇન્ડિયા(IAI) ભરૂચ જીલ્લા પ્રમુખ વિજયસિંહ વસાવા, ગુજરાત પ્રદેશ મહાસચિવ હેમંત વસાવા દ્વારા વિધવા માતા-બહેનોને 10-15 દિવસ ચાલે એટલી અનાજની કીટનું વિતરણ કરવામાં આવેલ છે. તેમજ તમામ ગામોના પરિવારોને ભોજન વિતરણ પણ કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા : રાજપારડી વાહનચોર ટોળકીના છ આરોપીઓ ઝડપાતા મોટરસાયકલ ચોરીનું કૌભાંડ પકડાયુ.

ProudOfGujarat

સમગ્ર રાજ્ય સહિત સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસમાં ભારે પવન સાથે વરસાદની આગાહી.

ProudOfGujarat

અંક્લેશ્વરની બેઈલને એસોએમ દ્વારા હેઝાર્ડસ વેસ્ટ મેનેજમેન્ટ માટે અવોર્ડ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!