Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ: કંગના રનૌત મુદ્દે BTP ના ધારાસભ્ય છોટુ વસાવાની ગર્જના,કહ્યું સારું છે મહારાષ્ટ્ર માં છે,યુ.પી માં વિરોધ કર્યો હોત તો,આવું થાત…જાણો વધુ

Share

(હારૂન પટેલ)આજ કાલ મુંબઈઃ માં શિવસેના અને અભિનેત્રી કંગના રનૌત વિવાદ દેશભરમાં ખૂબ ચર્ચામાં છે કેટલાક લોકો શિવસેના ના સમર્થનમાં છે. તો કેટલાક લોકો અભિનેત્રી કંગનાના,નેતાઓ રાજકારણ કરવા માં લાગ્યા છે. તો મીડિયા બાજ નજરે સમગ્ર વિવાદ ને દેશની જનતા વચ્ચે પીરસી રહ્યું છે. આ વચ્ચે ભરૂચ જિલ્લાના ઝઘડિયા ના ધારાસભ્ય છોટુ વસાવા પણ પોતાની પ્રતિક્રિયા આપવાનું ચુક્યા ન હતા. ધારાસભ્ય છોટુ વસાવાએ પોતાની ફેસબુક પર પોસ્ટ મૂકી સમગ્ર વિવાદ મામલે લખ્યું છે કે સારું છે કંગના રનૌત મહારાષ્ટ્ર માં છે. જો યુ.પી હોત અને વિરોધ કર્યો હોત તો ત્યાં સિક્યુરિટી પણ ન મળત અને મીડિયા પણ આટલું હોબાળો ન માચાવત તેમ તેઓએ પોસ્ટ મૂકી સાથે જ યુ.પી માં મહિલા સાથે પોલીસ ની કામગીરી ની એક તસ્વીર પણ શૅર કરી છે.આમ BTP ના ધારાસભ્ય છોટુ વસાવાએ સમગ્ર વિવાદ માં પોતાનો મત પણ લોકો સમક્ષ મુક્યો હતો. સાથે જ આડકતરી રીતે શિવસેનાનું સમર્થન પણ કર્યું છે..!!

Advertisement

Share

Related posts

નવરાત્રીમાં ટેટૂનો ટ્રેન્ડઃ યુવતીએ ચિતરાવ્યું સ્ટેચ્યૂ ઓફ યુનિટીની થીમ પર ટેટૂ

ProudOfGujarat

ભરૂચના અતિ પૌરાણિક ખોડીયાર માતાજીના મંદિરે લીલુડો માંડવો માતાજીનું જાગરણ ભજન કીર્તન ના કાર્યક્રમ યોજાયા

ProudOfGujarat

ભરૂચ રેલવે સ્ટેશન નજીક એસ.ટી.બસ રેલવે ગોદીના ટ્રેક પર ચઢી જતા દોડધામ-બસમાં સવાર 30થી વધુ પેસેન્જરોનો આબાદ બચાવ……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!