FeaturedGujaratINDIAભરૂચ : નેત્રંગ, ફૂલવાડી રોડ પર બે બાઈક વચ્ચે અકસ્માત 5 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા ખસેડાયા સારવાર હેઠળ…!!! by ProudOfGujaratSeptember 10, 20200103 Shareભરૂચ જિલ્લાના નેત્રંગથી ફૂલવાડીને જોડતા માર્ગ પર આવેલ ભિલોતી ગામ નજીક આજે સાંજે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત થતા તમામને સારવાર અર્થે 108 મારફતે ખસેડાયા હતા. Advertisement Share