ભરૂચ આરોગ્યતંત્રનાં જણાવ્યા અનુસાર આજે તા.8-9-2020 નાં રોજ કોરોના પોઝીટિવ વધુ 23 દર્દી નોંધાતા કુલ પોઝીટિવ દર્દી 1668 થયા હતા. જયારે 1440 દર્દી અત્યારસુધી સાજા થયા છે અને 202 દર્દી સારવાર હેઠળ છે. આજે 971 શંકાસ્પદ દર્દીઓનાં સેમ્પલ લેવાયા હતા.
Advertisement