Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ પોલીસ હેડ કવાટર્સ ખાતે વન મહોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

Share

ભરૂચ પોલીસ હેડ કવાટર્સ ખાતે વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. સોશિયલ ડિસ્ટન્સની જાળવણી સાથે યોજાયેલ વન મહોત્સવ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા, ભાજપ જીલ્લા પ્રમુખ યોગેશ પટેલ, મહામંત્રી ધર્મેશ મિસ્ત્રી, જીલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમા, ડી.વાય.એસ.પી. ડી.પી. વાઘેલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ વન સંરક્ષણ અંગે વિચારો વ્યકત કર્યા હતા. ઉપસ્થિત મહેમાનો તેમજ અન્ય લોકોએ ગૃહમંત્રી શ્રી દ્વારા ઉજવવામાં આવેલ વન મહોત્સવનો વિડીયો નિહાળ્યો હતો.

Advertisement

Share

Related posts

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સ્ટેશનમાં હાજર થયા, પોલીસ સ્ટેશનની બહાર સમર્થકોની ઉમટી ભીડ

ProudOfGujarat

જીતનગરના યુવાનનું કરજણ નદીમા ન્હાવા પડતાઉંડા પાણીમાં ડુબી જવાથી મોત..

ProudOfGujarat

ભરૂચ : 150 આદિવાસીઓના ધર્માંતરણનો મામલો, વધુ બે આરોપીની પોલીસે કરી ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!