Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

જુબેર ધડિયાલી અને તેના સાગરીતો ના એક દિવસ ના રીમાન્ડ.

Share

મોસ્ટ વોન્ટેડ જુબેર ઘડિયાળી તેમજ તેનાં સાગરીતોની વડોદરા રેન્જ આઇજીની આરઆરસેલની ટીમે હાસોટ થી ધરપકડ કર્યા બાદ પોલીસે આરોપીઓને કોર્ટમાં રીમાન્ડ માટે રજુ કર્યા હતા.

પોલીસે જુબેર ઘડિયાળી અને તેના ત્રણ સાગરીતો મહંમદ હુસેન ગુલામ હુસેન શેખ, ઈરફાન યુનુશ શેખ અને ઈરફાન ફારૂક શેખની પણ ધરપકડ કરી હતી.

Advertisement

પોલીસે જુબેરની ધરપકડ બાદ તેના ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધરી હથિયારો પણ જપ્ત કર્યા હતા.

પોલીસે જુબેર સહિત ચારે આરોપીઓને હાંસોટ કોર્ટમાં રજુ કરીને આરોપીઓનાં પાંચ દિવસનાં રિમાન્ડ માંગ્યા હતા, જેની સામે કોર્ટે એક દિવસનાં રિમાન્ડ મંજુર કર્યા હતા.


Share

Related posts

નડિયાદ : માતરમાં નવનિર્મિત ભવ્ય દત્ત મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા ખાતે બિસ્માર રસ્તાઓ અંગે ભરૂચ શહેર કોંગ્રેસનો હલ્લાબોલ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

ProudOfGujarat

ભરૂચમાં આજરોજ વધુ 16 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2217 થઈ.

ProudOfGujarat
error: Content is protected !!