Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : સાઉથ આફ્રિકાનાં વેન્ડામાં ગુજરાતી યુવક પર લૂંટનાં ઇરાદે ફાયરિંગ કરવામાં આવ્યું.

Share

સાઉથ આફ્રિકામાં ભારત અને તે પણ ગુજરાત રાજયનાં લોકો પર વારંવાર હુમલાઓ કરવામાં આવે છે. લૂંટનાં ઇરાદે આ હુમલા થતાં હોવાનું સ્પષ્ટપણે સાબિત થાય છે. તાજેતરમાં નિગ્રોનાં લૂંટારુઓએ ભરૂચનાં યુવકની કાર પાસે આવી ફાયરિંગ કર્યું હતું અને તેને ગન પોઈન્ટ પર લૂંટી લેવાયો હતો. ભરૂચનાં વોરા સમની ગામનાં અક્રમ કોઠા શોપિંગ માટે નીકળ્યા હતા ત્યારે લૂંટારુઓએ તેમનો પીછો કર્યો હતો તેમજ અક્રમનાં કોણીનાં ભાગે ફાયરિંગ કરી ઇજા પહોંચાડી લૂંટ કરી હતી. આ ઘટનાનાં CCTV વિડીયો વાઇરલ થયા હતા. અગાઉ પણ આવી ઘણી ઘટનાઓ બનતા ભરૂચનાં સામાજીક કાર્યકર અબ્દુલ કામઠીએ આવેદનપત્ર પાઠવી વિદેશમાં વસતા ભરૂચ જીલ્લાનાં લોકોને રક્ષણ પૂરું પાડવા અંગે ભારત સરકારને અપીલ કરી હતી પરંતુ આ અપીલનું કોઈ પરિણામ આવ્યું ન હોય તેમ ઉપરાચાપરી હુમલાનાં બનાવો બન્યા કરે છે.

Advertisement

Share

Related posts

ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહન વધ્યા, 10 મહિનામાં 25 હજાર ઇલેક્ટ્રિક વાહનો વેચાયા.

ProudOfGujarat

નડિયાદ ખાતે જી.પી.એસ.સી. ની પરીક્ષા સી.સી ટી.વી કેમેરાની નજરકેદમાં યોજાશે.

ProudOfGujarat

અંકલેશ્વર નગર પાલિકાની સરકારી સી.પી.સી. મ્યું.ડીપેન્સરી ખાતે પી એમ કરાવા લાવેલા ડેડ બોડી એમના પરિવાર જનો ને આપવાની કલાકોની હેરાનગતિ .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!