બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ તાલુકા પોલીસ મથક ની હદ માં આવેલ સગીરા ને લગ્ન ની લાલચ આપી દુસ્કર્મ આચરનાર વિજય મોહન રાઠોડ ઉ.વ ૨૧ નાની ભરૂચ તાલુકા પોલીસે અટકાયત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી …
ભરૂચ તાલુકા પોલીસે યુવક વિરુદ્ધ પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી મેડીકલ ચેકઅપ અર્થે ની તજવીજ હાથ ધરી હતી
હારૂન પટેલ
