Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

હાસોટ નો, મોસ્ટ વોન્ટેડ જુબેર ઘડિયાળી ઝડપાયો …

Share

વડોદરા રેન્જનાં ડીઆઈજી અભય ચુડાસમાઍ હાસોટ પંથક ના ઑગૅનાઇઝ કાઈમ ને નાથવા ની વાત  કરયા ના થોડા દિવસ મા જ તેમની ખાસ ટીમે હાંસોટ ખાતેથી મોસ્ટ વોન્ટેડ આરોપી જુબેર ઘડિયાળી ઉર્ફે જુબેર સિબલીને ઝડપી લીધો હતો. વિવિધ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો જુબેર પોલીસ માટે પણ પડકાર રૂપ બન્યો હતો. જુબેર ઓગષ્ટ 2016માં અંકલેશ્વર ને.હા.નં 8 પરની ચટપટા હોટલ પર પોલીસ તેને લઈને જમવા રોકાય હતી ત્યથી પોલીસે ને ચકમો આપીને  તે ફરાર થઇ ગયો હતો.

 જુબેર પોલીસને ચકમો આપીને ફરાર થવામાં સફળ રહેતા પોલીસ અધિકારીઓ સહિત પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ પણ કરાયા  હતા.

Advertisement

 જો કે ઘના સમયથી પોલીસને ચકમો આપીને ફરતાજુબેરને વડોડરા રેન્જ આઇજીની ટીમે ઝડપી ને ભરૂચ પોલીસના હવાલે કર્યો છે


Share

Related posts

ઇખર ગામે નાગરિકતા કાયદાના વિરોધમાં રેલીનું આયોજન કરાયું.

ProudOfGujarat

પાવીજેતપુરના મુવાડા ગામે દીપડાનો આતંક, બે બકરાનું મારણ કરતા ગ્રામજનો ભયભીત.

ProudOfGujarat

નડિયાદ શહેરમાં પંજાબી સમાજ દ્વારા રાવણનું દહન કરાયું.

ProudOfGujarat
error: Content is protected !!