Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : નર્મદા નદીમાં ભાડભૂત ગામેથી સરફુદ્દીન તરફ આવતા અચાનક બોટ બંધ થતાં પાંચ ઇસમો ફસાઈ જતાં NDRF ની ટીમે રેસ્કયુ કરી બચાવ્યા.

Share

નર્મદા નદીનાં પૂરનાં પગલે વિવિધ બનાવ બની રહ્યા છે. ત્યારે તાજેતરમાં નર્મદા નદીમાં ભાડભૂત ગામેથી સરફુદ્દીન તરફ આવતા અચાનક બોટ બંધ થઈ જેથી પાંચ ઇસમો બોટમાં ફસાઈ ગયા હતા તેઓને ઇન્ચાર્જ મામલતદાર, અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી અને NDRF ની ટીમે રેસક્યુ કરી તમામને બચાવી લીધા હતા. આ ઘટના બની ત્યા ભાડભૂત પાસે દરિયો વહી રહ્યો છે ત્યારે ખૂબ ગંભીર બાબત કહેવાય પરંતુ NDRF ની ટીમે તમામને સહી સલામત બચાવી લીધા હતા.

Advertisement

Share

Related posts

અદભુત ટેક્નોલોજી : ભારતભરમાં સૌપ્રથમ વખત વલસાડમાં રેલવેનો ઓવરબ્રિજ માત્ર 20 દિવસમાં બનશે.

ProudOfGujarat

ઘુસપૈથિયામાં તેની ભૂમિકા પર વિનીત કુમાર સિંહ: ‘તે સરળ ન હતું, પરંતુ અનુભવ મહાન હતો!’

ProudOfGujarat

રાજકોટમાં આવકવેરા વિભાગ દ્વારા દરોડા : એન.એન પેટ્રોલિયમ સહિતના બે સ્થળો પર સર્ચ ઓપરેશન શરૂ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!