દિનેશભાઇ અડવાણી
ભરૂચ રેલવે સ્ટેશન પર થી ઉતારું ટ્રેનો ની અવરજવર સતત રહેતી હોઈ છે ત્યારે ઉતારુઓની ચીજવસ્તુઓની ચોરી થતી હોવાની ફરિયાદ ઉભી થઇ છે મોટા ભાગે મોબાઈલ મંગળસૂત્ર તેમજ અન્ય ચીજવસ્તુઓની ચોરી વધુ થઈ છે જે મુસાફરો ટ્રેન ના ડબાની બારી પાસે અથવા તો દરવાજા પાસે મુસાફરી કરતા હોઈ તેમની ચીજવસ્તુ ઓ ચોરથી હોઈ છે રેલવે પોલિશ આવી બાબતો થી અજાણ હોઈ તેવું મણિ શકાતું નહતી પરંતુ રેલવે પોલિશ ધ્વરા આવા બનાવ અંગે તકેદારી રાખવામાં આવતી નહતી કેટલા લોકો એવી ચર્ચા પણ કરે છે કે ક્યાં અસામાજિક તત્વો આવી પ્રવુતિ માં સામેલ છે તે અંગે રેલવે પોલિશ ને જાણ હોવા છતાં યોગ્ય પગલાં ભરવામાં આવતા નથી તેનું મુખ્ય કારણ એ છે કે રેલવે પોલીસ હપ્તા ઉગ્રવામાં થી ઉંચી આવતી નથી જેના પગલે આવી ઘટનાઓ બનતી હોવાની લોકચર્ચા ચાલી રહી છે
Advertisement