દિનેશભાઇ અડવાણી
કે બાય બાય ચારણી ની રમતો રમાયા કારા શે …ન,પા,સભ્ય મનહર પરમાર નું સુચન દયાનમાં લીધું હોત તો …
ભરૂચ નગર ના વિવિધ વિસરોમાં નાના મોટા ખાડાઓ જણાય ગયા છે ત્યારે કેટલીક વાર આવા ખાડાઓ ના પગલે જીવલેણ અકસ્માતો પણ સર્જાય છે ખાનગી તળાવ જેવા ખાડામાં તાજેતર માં ચિત્તરંજન નામના એક યુવાનનું ખાનગી તળાવ જેવા તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું જેના માટે નગર પાલિકાના સભ્ય મનહર પરમારે સીધો આક્ષેપ કરો છે કે નગરપાલિકા આ બનાવ અંગે જવાબદાર છે તો પછી ખાનગી તળાવ જેવા ખાડા ને પુરવા નગરપાલિકા દ્વારા પગલાં કેમ ભરવામાં આવ્યા તે લોકચર્ચા નો વિષય બન્યો છે આવા જુદા જુદા વિસ્તારોમાં ખાનગી સ્થાનકોમાં કેટલા ખાડા આવેલા છે તેની તપાસ થવી જોવે તેવી લોકમાંગ ઉભી થઈ છે જો નગરપાલિકા ના સભ્ય મનહર પરમાર ના જાણવા અનુસાર તેમને આ ઘટના અગાવ નગરપાલિકા તંત્ર ને આગોતરી જાણ કરી ભયજનક ખાડાની માહિતી આપી હોઈ તો નગરપાલિકા તંત્ર દાવો તાત્કાલીન પગલાં કમેં ના ભરાયા મનહર પરમાર આ જ વડ ના સભ્ય છે ત્યારે તેમની વાત અને ચૂચન જો ધ્યાન માં લેવાયું હોત તો આ કરુણ ઘટના ના બની હોત તેવી લોકચર્ચા ચાલી રહી છે