Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : નર્મદા નદીનાં પૂરનાં પગલે ઝધડીયાનાં જૂની જેસાડ અને અવિધાને જોડતો માર્ગ બંધ થવાથી રાજપારડીનાં પી.એસ.આઇ. ની પ્રસંશનીય કામગીરી.

Share

નર્મદા નદીમાં પ્રચંડ પૂર આવતા સમગ્ર ભરૂચ જીલ્લામાં પૂરની તબાહી જણાય રહી છે. ત્યારે ઝધડીયા તાલુકાનાં જૂની જેસાડ અને અવિધાને જોડતા માર્ગ પર પૂરનું પાણી ફરી વળ્યું હતું. જેના પગલે આ માર્ગ બંધ થઈ ગયો હતો જેથી રાહદારીઓ અને વાહનચાલકોને પારાવાર તકલીફ સર્જાય હતી. જોકે આવા કપરા સમયમાં રાજપારડીનાં પી.એસ.આઇ. જાદવે પ્રસંશનીય કામગીરી કરી હતી. આ અગાઉ પણ પી.એસ.આઇ. જાદવે ખૂબ ઉમદા કામગીરી કરી હતી. જે તે સમયે મુખ્યમંત્રીએ તેમણે ફોન કરી બિરદાવ્યા હતા.

Advertisement

Share

Related posts

વાંકલ : ઐતિહાસિક બણભા ડુંગરે દશેરા પર્વની ધામધૂમથી ઉજવણી કરાઇ.

ProudOfGujarat

જંબુસર તાલુકાના ગામડાઓમાંથી પસાર થતી વી.ઇ.સી.એલ. કંપની કેનાલ ઓવરફ્લો થતાં ખેતીની જમીન અને પાકને નુકસાન થતાં ખેડૂતો દ્વારા નુકસાની વળતર આપવાની માંગ કરી.

ProudOfGujarat

રાજકોટના ભુવાણા નજીક વહેલી ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા યુવક-યુવતીનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!