દિનેશભાઇ અડવાણી
અંગરેશ્વર ગ્રામ સભામાં થયેલ રજૂઆત નો નિકાલ ૧ વર્ષ નો સમય વીતી ગયો હતો સવાલ નો નિકાલ ન આવતા ખાસ ગ્રામસભાનો આયોજન તા .૧૫/૦૭/૨૦૧૯/ના રોજ કરવામાં આવેલ હતું જેની એજન્ડાની નકલ પણ આપ સાહેબ ને મોકલેલ હતી ગ્રામ જનોની રજૂઆત મુજબ જિલ્લા કક્ષાની સવાલ ની તાત્કાલિક નિરાકરણ આવે તે માટે આપ સહહેબની કક્ષાએ થી લાગુ વિભાગને ભલામણ કરી છેવાડાના ગામડાના માનવીના સવાલ નું નિરાકરણ થાય અને ગ્રામસભા ભરવાનો ઉદેશ પાર પડેઅને ગ્રામજનો નિરાકરણ જલ્દી આવે ….
Advertisement