ભરૂચ જિલ્લામાં 2013 વ્યક્તિઓનુ સ્થાનાંતર કરવામાં આવ્યું છે જેમાં સૌથી વધુ ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારના 890,મંગલેશ્ર્વર ૨૭, નિકોરા 137 ,શુકતીર્થ ૫૬ ,કરોદ બેટ -૩૨,તવરા-160,સરફુદીન- 157 ધંતુરીયા -132 ,બોરભાઠાબેટ -૫૨, જૂનું હરીપુરા -34 ,કાસીયા- 49, છાપરા-૫૬,સકરપોર -72 પોર -70,પટાર-૪૨,ટોપીદરા -૨૭,તરસાલી – ૪૫,જરસાદ -૨૭, મળી કુલ ૨૦૧૩ અત્યાર સુધી સ્થળાંતર કરવામાં આવ્યું છે હજી નર્મદા નદીની જેમ સપાટી વધતી જશે તેમ તેમ સ્થળાંતર વ્યક્તિઓની સંખ્યા વધતી જશે.
Advertisement