ભરૂચ સ્ટેશન રોડ પર આવેલ ભરૂચ ડેપો ને અંદાજીત ૯૨ કરોડ ના ખર્ચે પીપીપી ધોરણે વિકસાવવા માં આવી રહ્યું હોવાથી ગુરુવાર થી ડેપો નું અંદાજીત બે વર્ષ માટે ભોલાવ સ્થિત એસ ટી વર્કશોપ ના પાછળ ના ભાગે સ્થળાંતર કરવામાં આવ્યું છે…….
જયારે હવે થી ભરૂચ એસ ટી ડેપો થી ઉપડતી તમામ બસો હંગામી ડેપો ઉપર થી ઉપડશે તેમ ડેપો મેનેજરે જણાવ્યું હતું વધુ માં હંગામી ડેપો ખાતે ૧૭ જેટલા પ્લેટફ્રોમ બનાવવા માં આવ્યા છે અને રોજ ની ૭૦૦ થી વધારે ટ્રીપો નું સંચાલન કરવામાં આવશે ત્યારે હંગામી ડેપો ના કારણે ૨૦ ૦૦૦ જેટલા મુસાફરો ઉપર અસર પડશે તેમ લાગી રહ્યું છે.
હારૂન પટેલ
