Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં ભારે વરસાદ વરસે તેવી આગાહી સાથે સરદાર સરોવર ડેમમાંથી 3 લાખ કયુસેક પાણી છોડવામાં આવે તેવી સંભાવના.

Share

હવામાન ખાતા તરફથી ભરૂચ જીલ્લામાં ભારે વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે. તે સાથે તા.28-8-2020 નાં રોજ સાંજે 5 વાગ્યે 1.50 થી 3 લાખ કયુસેક પાણી ડેમમાંથી છોડવામાં આવશે તેવી સંભાવના છે, તેથી અંકલેશ્વર તાલુકાનાં 8 ગામો, ઝધડીયા તાલુકાનાં 9 ગામો, જયારે ભરૂચનાં જૂના તવરા, નવા તવરા, દાંડિયા બજાર, લાલબજાર, નવચોકી, ફુરજા, વેજલપુર, મંગલેશ્વર, નિકોરા, જેવા નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

ઉમલ્લા પોલીસ દ્વારા બહારથી આવેલા ઇસમ પર જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરાયો.

ProudOfGujarat

ભરૂચ તાલુકાના નબીપુરમાં ત્રણ વર્ષના બાળક પર શ્વાનોના હુમલામાં માસૂમ બાળકનું કરૂણ મોત નીપજતાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી

ProudOfGujarat

“બસ આ નિર્દોષતા જાળવી રાખો, તમે ખૂબ પ્રગતિ કરશો..” સુપ્રસિદ્ધ અભિનેતા જાવેદ અખ્તર મિર્ઝાપુર 3 કવિ પલ્લવ સિંહને એન્ગ્રી યંગ મેનની સ્ક્રીનિંગમાં કહે છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!