દિનેશભાઇ અડવાણી
આજ રોજ સવાર ના સમયે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મહંમદપુરા મસ્જીદ નજીક મુખ્ય માર્ગ ને અડીને આવેલા ગેસ લાઈનમાં લીક થતા દોડધામ મચી હતી.ગેસ લિકેજનના પગલે સલામતી ના ભાગરૂપે એક તરફ નો માર્ગ થોડા સમય સુધી માટે બંધ કરાયો હતો,જોકે સામાન્ય લીકેજ હોય જેને તાત્કાલિક સમારકામ હાથધરી બંધ કરાયો હતો.જ્યારે સદનસીબે સમગ્ર ઘટનામાં કોઇ જાનહાની થવા પામી ન હતી.
Advertisement