Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

આફ્રિકા ખંડમાં વસ્તા ભારતીયો પર થતા હુમલા અટકાવવા બાબતે ભરૂચ જીલ્લ સમાહર્તા ને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી…..

Share

ભારત દેશ ના ગુજરાત રાજ્ય ના ભરૂચ જીલ્લા ના હજારો ભારતીયો આફ્રિકા ખંડ માં રોજી રોટી મેળવવા માટે વર્ષોથી ત્યાં જઇ મહામહેનતે પોતાનો ધંધો રોજગાર વસાવ્યો છે…છેલ્લા ૨ વર્ષ થી આફ્રિકા માં વસતા ભરૂચ જીલ્લા ના નવયુવાનો પર ત્યાંના સ્થાનિક નિગ્રો કાળિયાઓ દ્વાર ભારતીયો ઉપર ભયંકર હુમલાઓ કરીને એમની મિલ્કત લૂંટી બંફૂંક થી ગોળીઓ મારી ઠાર કરે છે……..
છેલ્લા ગત અઠવાડિયા માં પણ આફ્રિકા ના લીમ્પોપો ખાતે ભરૂચ મૂળ ના અને આફ્રિકા ખાતે વસ્તા સલીમ વલી પટેલ નું અપહરણ કરી હત્યા ની ઘટના ને અંજામ આપવા માં આવ્યો હતો…..જયારે અન્ય એક બનાવ માં મનુબર ગામ ના વતની સસુદીન પોચા નામ ના યુવાન ઉપર પણ આફ્રિકા ના વેન્ડા શહેર માં અપહરણ કરવામાં આવ્યું હતું  જેઓ ને કરોડો રૂપિયા આપી છોદાવવા માં આવ્યા હતા…..
આજ રોજ સવારે ભરૂચ ખાતે વસ્તા મુસ્લીમ સમાજ ના યુવાનો દ્વારા અગ્રણી અબ્દુલ કામથી ની આગેવાની માં વડાપ્રધાન ને સંબોધી ભરૂચ જીલ્લા કલેકટર ને આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી હતી તેમજ જો વહેલી ટકે સરકાર આ મામલે ગંભીરતા નહીં દાખવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

Share

Related posts

સુરત : સ્પામાં વર્ક પરમિટ વગર કામ કરતી થાઇલેન્ડની 27 યુવતીઓને પીસીબીએ પકડી.

ProudOfGujarat

ગરૂડેશ્વર તાલુકાના ગુણેથા ગામે સંરક્ષણ દિવાલની તકલાદી કામગીરી બાબતે જિલ્લા વિકાસ અધિકારીને લેખીતમાં રજુઆત…

ProudOfGujarat

ભરૂચમાં ૨૩૬ દિવસ બાદ કોરોનાથી 81 વર્ષીય વૃદ્ધનું મોત નીપજયું

ProudOfGujarat
error: Content is protected !!