Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વર જી આઈ ડી સી માં થયેલ મર્ડર ના આરોપી ને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડી

Share

અંકલેશ્વર જી આઈ ડી સી માં થયેલ મર્ડર ના આરોપી ને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડી સમગ્ર હત્યા કાંડ નો ભેદ ઉકેલ્યો હતો…જેમાં પ્રેમી જ પ્રેમિકા નો કાતિલ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું…

 

Advertisement

:::-અંકલેશ્વર વાલિયા રોડ પર જી આઈ ડી સી વિસ્તાર ની રુદ્રાક્ષ રેસીડેન્સી ખાતે રહેતા મેઘના બેન ચિરાગ ભાઈ ગાંધી ઉ વ ૨૫ નાઓ ની પોતાના મકાન માંથી સળગાવી દીધેલ હાલત માં લાશ મળી આવી હતી…..જે મામલા અંગે અંકલેશ્વર જી આઈ ડી સી પોલીસે પ્રથમ અકસ્માત મોત અંગે નો ગુનો દાખલ કરી સમગ્ર ઘટના અંગે ની વધુ તપાસ હાથ ધરી હતી …….

 

જે બનાવ અંગે જીલ્લા પોલીસ વડા એ લોકલ ક્રાઇમ બ્રાંચ ને સોંપતા પોલીસે શંકા ના આધારે વડોદરા ગોત્રી રોડ પર આવેલ વ્રજરાજપુરમ સોસાયટી ખાતે રહેતા બબન બાબુરાવ સાતપૂતે ની સધન પૂછપરછ હાથ ધરવામાં આવતા સમગ્ર હત્યા પ્રકરણ માં મૃતક સાથે બબન ના પ્રેમ સબંધ હોય અને મેઘના બેન ને બીજા પુરુષો સાથે પણ  આડા સબંધ હોય અંકલેશ્વર રુદ્રાક્ષ રેસીડેન્સી ના મકાન માં બંને વચ્ચે ઝગડો થતા બબને મેઘના બેન ને ધક્કો મારતા તેઓ ને રૂમ માં પડેલ પલંગ માથા ના ભાગે વાગતા ઈજાઓ પહોચતા તેઓનું મરણ થયું હતું….જે અંગે ની કબુલાત કરતા પોલીસે આરોપી ની અટકાયત કરી સમગ્ર હત્યા કાંડ મામલે વધુ તપાસ હાથ ધરી હતી….


Share

Related posts

નડિયાદમાં પૂર્વ સી.એમ એ ૧૯૪ તપસ્વીઓને પારણા કરાવાયા.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાનાં ઉંમરગોટ ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ કરવા વહીવટીતંત્રને સૂચન કર્યું.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પૉલિસ દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂની રૂ. 8,23,100 /- ના મુદ્દામાલની બોટલો પકડી પાડતા બુટલેગરોમાં ફફડાટ

ProudOfGujarat
error: Content is protected !!