Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : 4 વર્ષથી ચોરીનાં ગુનામાં નાસતા ફરતા મહિલા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી.

Share

ભરૂચ સીટી પોલીસ મથક વિસ્તારમાં બનેલ ચોરીનાં બનાવમાં મહિલા આરોપીને એલ.સી.બી પોલીસે ઝડપી પાડી હતી. 4 વર્ષ અગાઉ ભરૂચ સીટી પોલીસ વિસ્તારમાં થયેલ ચોરીનાં બનાવમાં વોન્ટેડ મહિલા આરોપીને એલ.સી.બી પોલીસે ઝડપી પાડી હતી. એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં થયેલ ચોરીના બનાવનાં આરોપી સવીતા બેન ગોવિંદભાઈ પરમારને બોટાદથી એલ.સી.બી પોલીસે ઝડપી પાડેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : ગાંધી જયંતિ નિમિત્તે નગરપાલિકા દ્વારા સ્ટેચ્યુ પાર્ક ખાતે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી.

ProudOfGujarat

સુરત : ગુમ થયેલ પર્સ મળતા ડ્રાઈવિંગ લાઈસન્સ અને ચૂંટણી કાર્ડમાં અલગ અલગ એડ્રેસ હોવાથી મહિલા કોન્સ્ટેબલને યુવકનો સંપર્ક કરવામાં મુશ્કેલી..

ProudOfGujarat

જુનાગઢ : માંગરોળનાં શ્રીરામ મંદિરે અયોધ્યાથી આવેલ પુજીત અક્ષત કળશનું સ્વાગત કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!