Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : આણંદ જીલ્લાનાં વાસદ પોલીસ સ્ટેશનનાં છેલ્લા 3 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

Share

આણંદ જીલ્લાનાં વાસદ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનાનાં આરોપી છેલ્લા 3 વર્ષથી નાસતો ફરતો હતો તેને એલ.સી.બી. પોલીસે ઝડપી પાડયો છે. આ અંગેની વિગત જોતાં આણંદ જીલ્લાનાં વાસદ પોલીસ સ્ટેશન ખાતે વર્ષ 2017 માં નોંધાયેલ ગુનામાં વોન્ટેડ આરોપી શોયેબ ઇલ્યાસ પટેલ (શ્યામજી) ને શેરપુરા ચોકડી પાસે આવેલ તિરુપતિ બાલાજી માર્બલ પાસે ઉભેલ છે આ બાતમીનાં આધારે તેને પકડી પાડવામાં આવેલ છે. આ કામગીરીમાં એલ.સી.બી. નાં પી.આઇ. જે.એન.ઝાલાનાં માર્ગદર્શન મુજબ પી.એસ.આઇ. એ.એસ.ચૌહાણ તથા તેમની ટીમે કામગીરી કરી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડીયા : અઠવાડિયામાં ત્રણ દિવસ દુકાનો બંધ રાખવાના આદેશનાં વિરોધમાં રાજપારડીનાં વેપારીઓનું આવેદન.

ProudOfGujarat

દેડીયાપાડા રૂખલ ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ ફાળવવા બાબતે આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

ઉમરવા ગામે ઘર આંગણે રમતા બાળક ઉપર દીપડાનો ખૂની હુમલો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!