Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ ના પાલેજ ગામ. નજીક નેશનલ હાઇવે ૮ ઉપર જ રોજ સવાર ના સમયે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત માં એક નું મોત તેમજ ત્રણ યક્તિઓ ઘાયલ થયા હતા ………

Share

 

:::-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ સવાર ના સમયે ભરૂચ ના પાલેજ નેશનલ હાઇવે નંબર ૮ ઉપર સાંસરોદ ગામ ના પેટ્રોલ પમ્પ નજીક ઉભેલી ટ્રક ના પાછળ ભાગે ફોર વ્હીલ કાર ધડાકા ભેર ઘુસી જતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માત ના બનાવ માં ૧ વ્યક્તિ નું મોત તેમજ અન્ય ત્રણ ને ઈજાઓ પહોચતા તેઓ ને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ મારફતે ભરૂચ ની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ……….

Advertisement

 

અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઈ થી વડતાલ ખાતે પૂનમ ભરવા માટે કાનજી ભાઈ ડોબરીયા.તેમજ અન્ય ચાર જેટલા વ્યક્તિ જતા હતા દરમ્યાન સર્જાયેલ અકસ્માત ના બનાવ કાનજી ભાઈ નું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું……….જયારે સમગ્ર બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી……….


Share

Related posts

રાજપારડી ગામે ધોધમાર વરસાદ વરસતા વિજ થાંભલો કોતરડીમાં તણાયો વિજ વિભાગના કર્મચારીઓએ ઝહેમત ઉઠાવી રિપેરિંગની કામગીરી કરી

ProudOfGujarat

ભરૂચ : વેજલપુરનાં વાણીયાવાડ વિસ્તારમાં પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ નગરપાલિકા સમક્ષ કરી રજૂઆત.

ProudOfGujarat

ભરૂચ : રોટરી કલબનાં વેકસીન સેન્ટરમાં કોવિડ-19 નાં નિયમોનો સરેઆમ ભંગ…

ProudOfGujarat
error: Content is protected !!