Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં 36 કલાક દરમ્યાન કુલ કેટલો વરસાદ વરસ્યો જાણો.

Share

હવામાન ખાતાનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ તા. 24/8/2020 નાં બપોરે 4 કલાકે પુરા થતા 36 કલાક દરમિયાન જિલ્લામાં કુલ 422 મિમિ વરસાદ વરસ્યો હતો. તાલુકા મુજબ વિગત જોતા આમોદમાં 36 મી.મી., અંકલેશ્વરમાં 28 મી.મી., ભરૂચમાં 33 મી.મી., હાંસોટમાં 22 મી.મી., જંબુસર 12 મી.મી., નેત્રંગમાં 123 મી.મી., વાગરામાં 26 મી.મી., વાલિયામાં 122 મી.મી., ઝઘડિયામાં 20 મી.મી. મળી કુલ 422 મિમિ એટલે કે 17 ઈંચ વરસાદ વરસ્યો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : જી. આઈ. ડી. સી. સ્થિત ઝાયડસ કંપની પાસેની કાંસનાં કેમિકલયુક્ત પાણીમાં પશુઓ આરામ કરતા ચડયા નજરે.

ProudOfGujarat

બોલેરો ગાડી ઉપર Govt Of Gujarat લખી દારુની હેરાફેરી કરનારા બુટલેગરોને મોરવા હડફ પોલીસે પકડ્યા

ProudOfGujarat

વલસાડની સ્વચ્છતા અેમ્બેસેડર પ્રાંજલ ભટ્ટની મહિલા કાર્યકરો સાથે બેઠક

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!