Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા માં વધુ 21 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ 1316 જોકે કુલ 9 દર્દી સાજા થતા કુલ 1106 દર્દી સાજા થયા

Share

ભરૂચ જિલ્લા માં તા 23/08/2020ના રોજ 21 વધુ કોરોના પોઝિટિવ દર્દી નોંધાતા કુલ કોરોના દર્દી 1316 થયા હતા. આજે આવેલ 21પોઝિટિવ દર્દી ઓમાં ભરૂચ 11 અંકલેશ્વર 0 6આમોદ માં 1 વાલિયા માં 1 અને નેત્રંગ માં 2 દર્દી ઓનો સમાવેશ થાય છે. આરોગ્ય ખાતા ના સૂત્રો ના જણાવ્યા અનુસાર આજે કોરોના થી એકપણ મોત નીપજયું નથી. તેથી મોત નો આંકડો 25 છે. જયારે 9 દર્દી સાજા થતા અત્યાર સુધી કુલ 1106 દર્દી સાજા થયા છે. જયારે 11 હજી પણ 185 દર્દી ઓને સારવાર અપાઈ રહી છે. વધતા જતા કોરોના પોઝિટિવ દર્દી ઓના આક ના પગલે ભરૂચ જિલ્લા માં કોરોના નો ભય વધ્યો છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : શક્તિનાથ વિસ્તાર ગંદકીથી ભરપૂર : પ્રજા અને નગરપાલિકાની કામગીરી બંને જવાબદાર…??

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા કાટા સાયણમાં પ્રવેશોત્સવ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર હાઇવે ઉપર નવજીવન હોટલ પરિસરમાંથી ATM મશીનની ચોરીના મામલામાં વધુ બે આરોપીઓને ઝડપી પાડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!