Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ પંથકમાં 2 ફૂટની ઊંચાઈ ધરાવતી ગણેશજીની પ્રતિમાની શ્રદ્ધા અને ઉમંગભેર સ્થાપના કરવામાં આવી.

Share

કોરોના મહામારીનાં આ સમય દરમિયાન વિધ્નહર્તા દેવ ગણેશજીને પણ કોરોનાનું વિધ્ન નડયું હોય તેમ તંત્ર દ્વારા વિવિધ નિયંત્રણો લાદવામાં આવ્યા છે અને નિયમોનું ઉલ્લંધન કરનારાઓ સામે પગલાં ભરવા અંગે તંત્ર દ્વારા ચેતવણી સાથે લોકોને સાથ સહકાર આપવા અપીલ કરવામાં આવી છે ત્યારે આજે શુબ મુહૂર્તમાં ગણેશજીની પ્રતિમાનું સ્થાપન ભક્તોએ પોતાના નિવાસસ્થાન ખાતે કર્યું હતું. જેમાં ઘરનાં સભ્યો સિવાય કોઈ ઉપસ્થિત રહ્યું ન હતું. તેમ છતાં ભકતોએ ઉમંગ સાથે ગણેશજીની સ્થાપના કરી હતી. આ વર્ષે ગણેશજીની કોઈ શોભાયાત્રા, ડી.જે કે અન્ય કાર્યક્રમો યોજાયા ન હોવાના પગલે ભરૂચ પંથકમાં વિતેલા વર્ષોની જેમ સાર્વજનિક ઉમંગ કે ઉત્સાહ જણાતો ન હતો.

Advertisement

Share

Related posts

આફ્રિકા દેશ માં રહેતા ભારતીયોના જાનમાલની સુરક્ષા આપવા બાબતે આજ રોજ ભરૂચ જિલ્લા કલેક્ટર ને શહેરીજનો દ્વારા આવેદન પત્ર પાઠવી રજુઆત કરાઈ હતી………

ProudOfGujarat

અંકલેશ્વર – ચૌટા બજાર વિસ્તારમાં ગઈકાલે બનેલ ઘટનાને લઈ અંકલેશ્વરના જાગૃત યુવાન દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવાની માંગ કરવામાં આવી.

ProudOfGujarat

નર્મદા ડેમની જળ સપાટી 128.51 મીટર, નીચાણવાળા ગામોને કરવામાં આવ્યા એલર્ટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!