Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ નગર ખાતે અહેમદભાઈ પટેલનાં જન્મદિવસે માસ્ક તેમજ સેનેટાઇઝરની બોટલોનું વિતરણ કરી સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી.

Share

કરજણ નગર ખાતે ગુજરાતનાં પનોતા પુત્ર પ્રખર રાષ્ટ્રપ્રેમી લોક લાડીલા લોકસેવક કોમી એકતા ભાઈચારાનાં પ્રખર હિમાયતી આદરણીય અહેમદ ભાઈ પટેલનાં ૭1 માં જન્મદિવસનાં વધામણાં સાથે કરજણ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં મહામંત્રી કિરીટસિંહ જાડેજા વડોદરા જિલ્લા આરોગ્ય સમિતિનાં ચેરમેન નિલાબેન ઉપાધ્યાય, કરજણ તાલુકા કોંગ્રેસ સંગઠન મંત્રી અભિષેક ઉપાધ્યાય તેમજ કરજણ તાલુકાનાં સક્રિય કાર્યકરો ઉપસ્થિત રહી કરજણ ધાવટ ચોકડી ખાતે શ્રી અહેમદભાઈ પટેલનાં જન્મ દિવસ નિમિત્તે કોરોના મહામારીને અનુલક્ષીને આમ જનતામાં માસ્ક તેમજ સેનેટાઇઝરની બોટલોનું વિતરણ કરી સાદગીપૂર્ણ રીતે શ્રી અહેમદભાઈ પટેલનાં જન્મ દિવસની ઉજવણી કરી હતી. શ્રી અહેમદ પટેલ સદૈવ તંદુરસ્ત સક્રિય રહે એવી શુભેચ્છા પાઠવી હતી.

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાના દરીયા ગામે બે ભેંસ અને બે પાડીયા ચોરાયા.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે સી.આર.સી કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીએ બોર્ડ મારી ભેટ સોગાદ લેવા પર પ્રતિબંધ ફરમાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!