Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં ગાંધી બજારમાં ખુલ્લી ગટરમાં બાળકી અને સાયકલ સવાર ખાબકયાં અને પછી શું થયું જાણો ?

Share

ભરૂચમાં સતત અને ભારે વરસાદમાં ભયાનક પરિસ્થિતિ સર્જાઈ હતી. ભરૂચ નગરનાં ગાંધી બજારમાં ખુલ્લી ગટરમાં એક બાળકી સામાન લઇ ઉડા પાણીમાં ગરકાવ થઈ રહી હતી પરતું સદનસીબે આજુબાજુનાં લોકોની નજર પડતા લોકોએ બાળકીને બહાર કાઢી હતી તેવી જ રીતે વરસાદી પાણીનો ભરાવો થતા એક સાયકલ સવાર પાણીમાં તણાય રહ્યો હતો પરતું તેને પણ લોકોએ બચાવી લીધો હતો.

ભરૂચ પથકમાં સતત અને ભારે વરસાદનાં પગલે લોકો ગટરમાં ગરકાવ થયા હોય અથવા તો વરસાદી પાણીમાં તણાયા હોય એવા ઘણા બનાવો જાણવા મળેલ છે, તેથી લોકો હવે બંધ ગટરની માંગ કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ સુપરમાર્કેટ એસોસીએશનનાં પ્રમુખનું ધંધા રોજગાર સવારનાં 8 થી બપોર નાં 2 સુઘી ચાલુ કરવા ડીએસપીને આવેદન.

ProudOfGujarat

ભરૂચના એડવોકેટ એન્ટીકરપ્શન બ્યુરોની ઝપેટમાં રૂપિયા ચાર લાખની કરી માંગ

ProudOfGujarat

અમદાવાદમાં BRTS માં ફરી લાગી ભીષણ આગ, પેસેન્જરો ના હોવાથી હાશકારો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!